કોરોના વાઇરસ લૉકડાઉન : ઘરેલું હિંસાનો મુકાબલો કરવા મહિલાઓએ ઊભી કરી આ વ્યવસ્થા

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ લૉકડાઉન : ઘરેલું હિંસાનો મુકાબલો કરવા મહિલાઓએ ઊભી કરી આ વ્યવસ્થા

સંયુક્ત રાષ્ટ્રના અંદાજા પ્રમાણે કોરોના મહામારીમાં લૉકડાઉન દરમિયાન મહિલાઓ સાથેનો કૌટુંબિક હિંસા અને ખરાબ વર્તન વૈશ્વિક સ્તરે 20 ટકા વધ્યું છે.

એનો અર્થ એ કે જે મહિલાઓ હિંસાનું માનસ ધરાવતા લોકો સાથે બંધ ઘરમાં તેમનાં સુધી જરૂરી ચીજવસ્તુઓ નથી પહોંચી રહી.

જોકે, સમગ્ર વિશ્વમાં મહિલાઓએ પોતાની રીતે પોતાનાં પ્રયાસોથી એવી વ્યવસ્થા ઊભી કરી છે જે તેમની મદદે આવી શકે છે.

બીબીસીએ તેમની પડોશણને મદદ કરવા માટે આવી વ્યવસ્થા ઊભી કરનારી ચાર અલગ અલગ દેશની મહિલાઓ સાથે વાત કરી. જુઓ વીડિયો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો