દુનિયાનો એવો ઉદ્યોગ જેને લૉકડાઉનમાં પણ મળ્યા ગ્રાહક

વીડિયો કૅપ્શન, વર્ચૂઅલ ટૂરિઝમ : દુનિયાનો એવો ઉદ્યોગ જેને લૉકડાઉનમાં પણ મળ્યા ગ્રાહક

એક તરફ લૉકડાઉન લાગુ હોવાના કારણે દુનિયાના અનેક દેશોના ઉદ્યોગો પડકારનો સામનો કરી રહ્યા છે.

એવામાં એક ઉદ્યોગ એવો છે, જેને આજની તારીખે પણ સારા ગ્રાહકો મળી રહે છે અને એ છે વર્ચ્યુઅલ ટૂરિઝમ.

ખૂબ જ ઓછા સમયમાં તમે આફ્રિકન સફારી, ચર્નોબિલની સફર, ન્યૂઝીલૅન્ડ શીપ ફાર્મની મુલાકાત અથવા તો પછી બાલી પાસેથી રસોઈની ટિપ્સ જેવા અનેક લાભ મેળવી શકો છો.

બીબીસી સંવાદદાતા ઍન્ડ્રુ હાર્ડીંગનો દક્ષિણ આફ્રિકાથી જોઈએ આ ખાસ અહેવાલ.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો