રાજસ્થાન : બે પોપટ અને એક છોકરાની અનોખી પ્રેમકહાણી

વીડિયો કૅપ્શન, રાજસ્થાન : બે પોપટ અને એક છોકરાની અનોખી પ્રેમકહાણી

આ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંવારિયા ગામની કહાણી છે.

અહીં કરણસેન અને તેમના બે પોપટ હાલ ખૂબ ચર્ચામાં છે.

જોકે લૉકડાઉનમાં તેના બે પોપટ ઊડી ગયા છે, પરંતુ પરિવારે તેને શોધવા જવા માટે કરણને મંજૂરી ના આપી.

પરંતુ પછી શરૂ થઈ પોપટની શોધની અનોખી કહાણી.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો