નિસર્ગ : એ પાંચ વાવાઝોડા જેમણે લાખોનો ભોગ લીધો

વીડિયો કૅપ્શન, નિસર્ગ : એ પાંચ વાવાઝોડા જેમણે લાખોનો ભોગ લીધો

કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ગુજરાતે 1998માં કંડલામાં વાવાઝોડાનું વિનાશક સ્વરૂપ જોયું હતું જોકે એ ભારતનું સૌથી વિનાશક વાવાઝોડું નથી ગણાતું.

જુઓ કહાણી એ પાંચ વાવઝોડાઓની જેમણે લાખો લોકોનો ભોગ લીધો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો