નિસર્ગ વાવાઝોડું ક્યાં ક્યાં વરસાદ લાવશે?

વીડિયો કૅપ્શન, નિસર્ગ વાવાઝોડું ક્યાં ક્યાં વરસાદ લાવશે?

કોરોના મહામારીની વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર પર નિસર્ગ વાવાઝોડાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે.

હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

જાણો નિસર્ગ ગુજરાતમાં કેવી અસર કરશે અને ક્યાં ક્યાં વરસાદ લાવશે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો