કોરોના વાઇરસ અને લોહી વચ્ચે શું સંબંધ છે તે તમે જાણો છો?
કોરોના વાઇરસની બીમારી કેટલાક દરદીઓ ઉપર ગંભીર અસર ઊભી કરે છે, જ્યારે અન્ય કેટલાક દરદીઓ ઉપર તેની આંશિક અસર જોવા મળે છે.
શું તમે ક્યારેય વિચાર્યું કે આવું કેમ થાય છે? કૅમ્બ્રિક યુનિવર્સિટીના સંશોધકોને આ દિશામાં કેટલીક નોંધપાત્ર સફળતા મળી છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ લોહીના નમૂનાનો અભ્યાસ કરીને કોવિડ-19 વાઇરસની ઘાતકીપણાનું કારણ શોધ્યું છે.
તેમણે કોરોનાની સંક્રમણશક્તિ અને લોહી વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો છે. બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા રિચર્ડ વેસ્ટકોટ્ટનો વિશેષ અહેવાલ જુઓ વીડિયોમાં.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો