ભારતીય પુરુષોની આખરે સમસ્યા શું છે?
13 વર્ષની ઉંમરે પોર્ન જોવાનું શરૂ કર્યા બાદ એન્ડીને તેની ટેવ પડી ગઈ હતી.
પોર્ન ન જોવાથી તેમને બેચેની થતી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે તેઓ પોતે પણ પોર્ન સ્ટાર બની જવા માગતા હતા.
પણ પછી શું થયું કે તેમની આ ટેવ છૂટી? અને એન્ડીના મતે શું કારણ છે કે જેનાથી ભારતમાં બળાત્કાર વધારે થાય છે? જુઓ વીડિયો.
પ્રોડ્યૂસર/રિપોર્ટરઃ દિવ્યા આર્યા
શૂટ એડિટઃ કાશિફ સિદ્દિકી