પાક. લોકગાયક, જેમની જિંદગી એક ગીતે બદલી નાખી
જિગર જલાલ અત્યારસુધી અજાણ્યું નામ હતું. પરંતુ તેમના એક ગીતે તેમની જિંદગી બદલી નાખી છે.
છેલ્લાં 25 વર્ષોથી જીગર જલાલ ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે.
ઉસ્તાદ જલાલને જોઈને એમને પણ લોકપ્રિય થવાની ઇચ્છા થઈ.
વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો