શું આ વ્યક્તિ ખરેખર ઇચ્છે ત્યારે વરસાદે લાવી શકે છે?

જૂના જમાનામાં રાગ મલ્હાર ગાઈને તાનસેન વરસાદ લાવી દેતા હતા એવી દંતકથાઓ છે.

પરંતુ નાઇજિરીયાના રેન મેકર્સ દાવો કરે છે કે તે આવતા વરસાદને રોકી શકે છે અને જરૂર પડે વરસાદને બોલાવી પણ શકે છે.

બીબીસીએ તેમના આ દાવાની પડતાલ કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો