રૂબિક ક્યૂબને સોલ્વ કરવી આ યુવક માટે ડાબા હાથનો ખેલ છે

મોટા ભાગના લોકોને રૂબિક ક્યૂબ સાથે રમવું ગમતું હોય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ તેને ઉકેલી શકે છે.

બેંગલુરુના ક્રિષ્ણમ રાજુ ગાદિરાજુના નામે રૂબિક ક્યૂબને ઉકેલવાના ઘણા ગિનિસ રેકોર્ડ્સ છે.

ક્રિષ્ણમ પાણીમાં એકસાથે બે રૂબિક ક્યૂબ ઉકેલવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

ઉપરાંત 24 કલાકમાં મોટા ભાગના રૂબિક ક્યૂબને એક હાથથી ઉકેલવા અંગેનો પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો