સિક્સ પૅક એબ્સ ધરાવતી મહિલા બૉડી બિલ્ડર
મધુ જ્હાં એક સમયે 85 કિલો વજન ધરાવતાં હતાં પરંતુ સખત પરિશ્રમથી આજે તેઓ એક બૉડી બિલ્ડર છે.
મધુએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે તેઓ માત્ર 20 મિનિટ કસરત કરીને થાકી ગયાં હતાં.
પરંતુ દૃઢ નિશ્ચય અને સખત પરિશ્રમને કારણે તેઓ આજે મહિલા બૉડી બિલ્ડર તરીકે જાણીતા છે.
મધુ વિશે વધુ જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો