ધંધા-પાણી: આધારની આખી કહાણી અઢી મિનિટમાં

વીડિયો કૅપ્શન, ધંધા-પાણી

આધાર ફરી એક વખત ચર્ચામાં છે અને ચર્ચાના કેન્દ્રમાં નાગરિકે આપેલી માહિતીની ગુપ્તતા છે. શું તમે આપેલી માહિતી જાહેર તો નહીં થઈ જાયને ?

સરકારનો દાવો છે કે દેશની 90 ટકા વસ્તીને આધારકાર્ડ મળી ગયા છે, પરંતુ કેટલા લોકો જાણે છે કે આધારકાર્ડની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ ?

કોને મળ્યું હતું પહેલું આધારકાર્ડ? જાણો ધંધાપાણીમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો