સોમાલિયામાં 40 વર્ષના સૌથી ગંભીર દુષ્કાળની સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

વીડિયો કૅપ્શન, સોમાલિયામાં 40 વર્ષનો સૌથી ગંભીર દુષ્કાળ

યુએનની બાળસુરક્ષા એજન્સી યુનિસેફના વડાએ ચેતવણી આપતા કહ્યુ છે કે સોમાલિયામાં હાલના દુષ્કાળને કારણે નાના બાળકોનાં મૃત્યુનો દર છેલ્લા 50 વર્ષોમાં કદી ન જોયો હોય તેટલી હદે નોંધાઈ શકે છે.

જળવાયુ પરિવર્તન અને ગૃહયુદ્ધને કારણે પૂર્વિય આફ્રિકાના દેશોમાં ખોરાકની તીવ્ર અછત ઊભી થવા પામી છે.

બીબીસી આફ્રિકા સંવાદદાતા એન્ડ્ર્યુ હાર્ડિંગનો અહેવાલ જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન