શ્રીલંકા : રાષ્ટ્રપતિના ઘરમાં કોઈ પત્તે રમવા લાગ્યા, કોઈએ ચિકન રાધ્યું, તો કોઈએ સોફા પર લંબાવ્યું- જુઓ તસવીરો

શ્રીલંકામાં હાલ રાજકીય અસ્થિરતા વચ્ચે પ્રદર્શનકારીઓ હિંસક બન્યા છે, શનિવાર રાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાનના આવાસમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ જે કર્યું તેની ચર્ચા થઈ રહી છે.