શ્રીલંકા : રાષ્ટ્રપતિના ઘરમાં કોઈ પત્તે રમવા લાગ્યા, કોઈએ ચિકન રાધ્યું, તો કોઈએ સોફા પર લંબાવ્યું- જુઓ તસવીરો

શ્રીલંકામાં હાલ રાજકીય અસ્થિરતા વચ્ચે પ્રદર્શનકારીઓ હિંસક બન્યા છે, શનિવાર રાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાનના આવાસમાં ઘૂસીને પ્રદર્શનકારીઓએ જે કર્યું તેની ચર્ચા થઈ રહી છે.

સરકારવિરોધી પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના વડા પ્રધાનના આધિકારિક આવાસમાં ઘૂસીને પત્તાં રમ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારવિરોધી પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના વડા પ્રધાનના આધિકારિક આવાસમાં ઘૂસીને પત્તાં રમ્યાં હતાં.
સરકારવિરોધી પ્રદર્શનમાં વડા પ્રધાનના આવાસને કબજામાં લઈને પ્રદર્શનકારીઓ કૅરમ રમતાં પણ જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારવિરોધી પ્રદર્શનમાં વડા પ્રધાનના આવાસને કબજામાં લઈને પ્રદર્શનકારીઓ કૅરમ રમતાં પણ જોવા મળ્યા હતા.
10 જુલાઈ, 2022ના રોજ પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના સરકારી આવાસને કબજામાં લઈને ભોજન રાંધ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 10 જુલાઈ, 2022ના રોજ પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના સરકારી આવાસને કબજામાં લઈને ભોજન રાંધ્યું હતું.
આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કોઈ પ્રવૃત્તિ ન કરી, પરંતુ સોફા પર ઊંઘી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કોઈ પ્રવૃત્તિ ન કરી, પરંતુ સોફા પર ઊંઘી ગયા હતા.
શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાના સરકારી આવાસ પર કબજો કરીને બેઠેલા કેટલાક પ્રદર્શનકારીઓએ સારા લૉકેશન જોઈને ફોટા પણ પાડ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાના સરકારી આવાસ પર કબજો કરીને બેઠેલા કેટલાક પ્રદર્શનકારીઓએ સારા લૉકેશન જોઈને ફોટા પણ પાડ્યા હતા
શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસની અંદર પ્રદર્શનકારીઓનાં ટોળેટોળાં જોવા મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસની અંદર પ્રદર્શનકારીઓનાં ટોળેટોળાં જોવા મળ્યાં હતાં.
શ્રીલંકામાં રાજકીય કટોકટી બાદ રાષ્ટ્રપતિ નિવાસ છોડીને ચાલ્યા ગયા હતા, બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશેલા કેટલાકે સચિવાલયનાં પુસ્તકો પર નજર ફેરવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકામાં રાજકીય કટોકટી બાદ રાષ્ટ્રપતિ નિવાસ છોડીને ચાલ્યા ગયા હતા, બાદમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશેલા કેટલાકે સચિવાલયનાં પુસ્તકો પર નજર ફેરવી હતી.