ન ગીત ગાય છે, ન વગાડે છે તો પછી કોરોના વચ્ચે સોશિયલ મીડિયામાં કેમ વાઇરલ થઈ રહ્યું છે આ ખાસ બૅન્ડ?
મહારાષ્ટ્રના આ છોકરાના ગ્રૂપનું નામ વાટવાલે બૅન્જો પાર્ટી છે.
આ છોકરા આંબેડકરનગરમાં રહે છે અહીંથી જ તેઓ આ ધમાકેદાર પર્ફૉર્મન્સ આપે છે.
સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થતાં તેમના ફૉલોઅર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે.
પણ ખાસ વાત એ છે કે આ મ્યુઝિક બૅન્ડ ન જાતે કોઈ ગીત ગાય છે, ન કોઈ વાદ્યયંત્ર વગાડે છે, તો પછી આ બૅન્ડના વીડિયો વાઇરલ કેમ થાય છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો