શું ડોલાન્ડ ટ્રમ્પ ખુદનું સોશિયલ મીડિયા વિશ્વ ઊભું કરશે?

વીડિયો કૅપ્શન, શું ડોલાન્ડ ટ્રમ્પ ખુદનું સોશિયલ મીડિયા વિશ્વ ઊભું કરશે?

અમેરિકામાં કૅપિટોલ હિલ ખાતે થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા કંપની જેવી કે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રમ્પ પર કાયમી પ્રતિબંધ લાદી દીધો છે.

આ સાથે જ ટ્રમ્પના અંદાજે 70 હજાર સમર્થકોના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ રદ કરી દેવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા આ પગલું ભર્યા બાદ નિષ્ણાતો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે.

અમુક નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભું કરી શકે છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો