ઝિમ્બાબ્વે : જ્યાં પાણી પીવા માટે જવું પડે છે કબ્રસ્તાનમાં

વીડિયો કૅપ્શન, ઝિમ્બાબ્વેમાં જળસંકટને લીધે લોકો કબ્રસ્તાનમાંથી પાણી લેવા મજબૂર

જળવાયુ પરિવર્તન અને લિડરશીપની નિષ્ફળતાને કારણે ઝિમ્બાબ્વેના લોકો પાણીની શોધમાં કબ્રસ્તાન સુધી પહોંચી જાય છે.

અહીં તેઓ સામુદાયિક કૂવાઓમાંથી પાણી ખેંચે છે.

પાણીના પૈસા પણ ચૂકવે છે પણ સાથે સાથે યુવતીઓએ છેડતીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

જુઓ જળસંકટ પર આ ખાસ રિપોર્ટ..

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો