પ્રાણીપ્રેમ: બીમાર અને અનાથ પશુઓની કાળજી લે છે આ યુવતી

વીડિયો કૅપ્શન, બીમાર અને અનાથ પશુઓની કાળજી લે છે આ યુવતી

તરછોડાયેલા પ્રાણીઓની દેખરેખ કરતા આ સ્વાતિ છે

હાલ તેઓ ગાંધીનગર નજીક ડભોડા ગામમાં એક સંસ્થા ચલાવે છે, જ્યા આ પ્રાણીઓને રાખવામાં આવે છે.

હાલ તેમની પાસે 30 કરતા વધારે કૂતરાં તેમજ ગાય, ઊંટ અને ઘોડો પણ છે.

આ પ્રાણીઓ માટે કૂલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તરછોડાયેલા પ્રાણીઓને દત્તક પણ આપવામાં આવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો