...જ્યારે ચોર પોલીસ સ્ટેશનમાં ચોરી કરવા ગયો
બૅન્કમાં અને ઘરોમાં ઘરફોડ ચોરી કરવા જતાં ચોર વિશે તમે સાંભળ્યું હશે.
પરંતુ પોલીસ સ્ટેશનમાં ચોરી કરનારા ચોર વિશે તમે કદાચ નહીં સાંભળ્યું હોય. અને જો સાંભળ્યું હશે તો જોયું નહીં જશે.
આ ચોર પોલીસ સ્ટેશનમાં ચોરી કરવા ગયો અને પછી....
આ જાણવા જુઓ આ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો