પારસનાથ મંદિર : સદીઓ પહેલાં જૈન ધર્મનું કેન્દ્ર રહ્યું પાકિસ્તાનનું એ મંદિર જેનો જીર્ણોદ્ધાર થશે

જ્યાં વર્ષો પહેલાં જૈન ધર્મના મંત્રોચ્ચાર થતા હતા.

તે મંદિરમાં હવે હિંદુ દેવી-દેવતાઓની પૂજા થાય છે. પારસનાથનું આ મંદિર વર્ષો સુધી જર્જરિત હાલતમાં હતું, હવે સિંધ સરકારે તેનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું છે.

નગરપાર્કરના આ શહેરના મંદિરને પણ પુન:સ્થાપિત કરવામાં આવ્યું છે.

શોધકર્તાઓ પ્રમાણે, નગરપાર્કર એ 13થી 16મી સદી દરમિયાન જૈન ધર્મનું કેન્દ્ર હતું. હાલ પાકિસ્તાનમાં જૈનની વસતિ નથી પરંતુ તેઓ મંદિરોની મુલાકાત લેવા અહીં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો