ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતમાં કોરોનાના નવા વૅરિયન્ટ ઓમિક્રૉન માટે બનાવ્યા ખાસ વૉર્ડ, કેવી છે સુવિધા?

આફ્રિકન દેશોમાંથી વિશ્વમાં આવેલો કોરોના વાઇરસનો ઓમિક્રૉન વૅરિયન્ટ વિશ્વભરમાં હાલ ચિંતાની બાબત બની ગયો છે.

વિવિધ દેશમાં તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રૉનને લઈને નવા વૉર્ડ તૈયાર કરાવમાં આવ્યા છે.

તેમાં કેવી સુવિધાઓ છે?

આ વીડિયોમાં જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો