સરદાર પટેલની જયંતી : 'સદીઓમાં કોઈ એક જ સરદાર બની શકે છે’, રાષ્ટ્રીય એકતા દિવસ પર અમિત શાહે બીજું શું કહ્યું?

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેવડિયા પહોંચ્યા હતા.

જ્યાં અમિત શાહે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધન કરતાં દેશને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

વિદેશયાત્રાએ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયોના માધ્યમથી સંબોધન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો