દિલ્હી : ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં થયેલા ઘર્ષણની એ દસ તસવીરો જેણે લોકોને આંચકો આપ્યો

દિલ્હીમાં આજે ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી યોજી હતી અને ઠેરઠેર પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.