દિલ્હી : ખેડૂતોની ટ્રૅક્ટર રેલીમાં થયેલા ઘર્ષણની એ દસ તસવીરો જેણે લોકોને આંચકો આપ્યો

દિલ્હીમાં આજે ખેડૂતોએ ટ્રૅક્ટર રેલી યોજી હતી અને ઠેરઠેર પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવતા આંદોલનકારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવતા આંદોલનકારીઓ
ક્રૅન પર ચડીને વિરોધપ્રદર્શન કરતાં આંદોલનકારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રૅન પર ચડીને વિરોધપ્રદર્શન કરતાં આંદોલનકારીઓ
પોલીસે વચ્ચે બૅરિકેટ્સ રાખ્યા હોવા છતાં આંદોલનકારીઓ તેને ખસેડીને આગળ વધ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે વચ્ચે બૅરિકેટ્સ રાખ્યા હોવા છતાં આંદોલનકારીઓ તેને ખસેડીને આગળ વધ્યા હતા
દિલ્હીના લાલ કિલ્લા પર મોટી સંખ્યામાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીના લાલ કિલ્લા પર મોટી સંખ્યામાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ
પ્રદર્શનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા પર ચડી ગયા હતા અને પોતાનો ઝંડો ફરકાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા પર ચડી ગયા હતા અને પોતાનો ઝંડો ફરકાવ્યો હતો
આંદોલનકારીઓ પર ટિયરગૅસના સેલ છેડતા પોલીસક્રમી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદોલનકારીઓ પર ટિયરગૅસના સેલ છેડતા પોલીસક્રમી
પોલીસના બૅરિકેટને ખસેડીને આગળ વધતું ખેડૂત આંદોલનકારીઓનું ટ્રૅક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસના બૅરિકેટને ખસેડીને આગળ વધતું ખેડૂત આંદોલનકારીઓનું ટ્રૅક્ટર
આંદોલનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા પાસે પહોંચ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદોલનકારીઓ દિલ્હીના લાલ કિલ્લા પાસે પહોંચ્યા હતા અને પ્રદર્શન કર્યું હતું
પ્રદર્શનકારીઓ પર લાઠી ઉગામતા પોલીસકર્મી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓ પર લાઠી ઉગામતા પોલીસકર્મી
આંદોલનકારીઓને રોકવા માટેનો પોલીસનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંદોલનકારીઓને રોકવા માટેનો પોલીસનો પ્રયાસ