વડોદરાની સાત વર્ષની બાળાઓએ કેવી રીતે સર કર્યાં હિમાલયના ઊંચા પહાડો?
વડોદરાની સાત વર્ષની બે બાળાઓએ હિમાલયના ઊંચા પહાડો પર પર્વતારોહણ કરીને અનોખું સાહસ કરી બતાવ્યું છે.
વડોદરાના સાત વર્ષનાં રાયના પટેલ અને શનાયા ગાંધી, આ બંને બાળકીઓએ પોતાનાં માતાપિતા સાથે ઊંચા પહાડો પર ચડીને તેમને પણ આશ્ચર્યચકિત કર્યાં હતાં.
તેમનાં માતાપિતા સાથે તેઓ 13,000 હજાર ફૂટ ઉંચાઈ જેટલું પર્વતારોહણ કરી આવ્યા છે.
વીડિયો : રાજીવ પરમાર અને ઉત્સવ ગજ્જર



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો