અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી: ભારત અને પૂર્વ એશિયાના દેશો માટે કેમ મહત્ત્વની?
અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બને છે તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર, વૈશ્વિક રાજકારણ અને હજારો માઇલ દૂર ચાલતા સંઘર્ષ પર પણ પડશે.
અમેરિકા તેની દાયકાઓની સૌથી મહત્ત્તપૂર્ણ ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ સમજવું પણ જરૂરી બને છે કે અમેરિકા વિશ્વભરના અન્ય દેશો માટે આટલું મહત્ત્વ કેમ ધરાવે છે?
એ કયા કારણો જેને લીધે અમેરિકાની ચૂંટણીના પરિણામોની અસર વિશ્વભરમાં જોવા મળશે.
ભારત, ચીન અને પૂર્વ એશિયાના દેશો અમેરિકા પાસેથી શું ઇચ્છે છે, જુઓ આ વીડિયોમાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો