કોરોના વાઇરસ વૅક્સિન : એ મહિલા જેમનાં પર કોરોનાની રસીનું પરીક્ષણ થશે
કોરોના વાઇરસની મહામારી સામે વૅક્સિન શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે ત્યારે યુકેમાં એનું માનવીય પરીક્ષણ શરૂ થઈ રહ્યું છે.
જે મહિલા પર આ રસીનું પરીક્ષણ થવાનું છે એમની સાથે બીબીસીએ વાત કરી.
જુઓ વીડિયોમાં સમગ્ર અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો