લૉકડાઉને અમદાવાદના આ બસ કંડક્ટરને મજૂરી કરવા મજબૂર કરી દીધા

લૉકડાઉનને કારણે અનેક લોકોની નોકરીઓ ગઈ છે, લાખો લોકોને તેમના પગાર મળ્યા નથી.

આવા સમયે અમદાવાદના દિનેશભાઈ પરમારે મજૂરી કરવા મજબૂર થવું પડ્યું છે. તેઓ 12 વર્ષથી અમદાવાદમાં બસ કંડક્ટર તરીકે કામ કરે છે.

જોકે, લૉકડાઉનને કારણે તેમનું કામ બંધ થઈ જતાં તેમને પગાર મળ્યો નહીં. જેથી તેમણે ઘર ચલાવવા માટે કડિયાકામ કરવું પડ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો