રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં કેમ આપ્યાં?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ પહેલાં ફરી ધારાસભ્યના રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે.ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષના બે ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંને ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં હોવાની પુષ્ટિ કરી છે.
કરજણ વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કપરાડા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જિતુભાઈ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો