પાટીદાર સમાજનો કોઈ વિરોધ ના હોય તો હાર્દિકની સભામાં કેમ માણસો આવે છે?

વીડિયો કૅપ્શન, પાટીદાર સમાજનો કોઈ વિરોધ ના હોય તો હાર્દિકની સભામાં કેમ માણસો આવે છે?

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યા હતા.

તેમણે એક તબક્કે બીબીસી ગુજરાતી સર્વિસને કોંગ્રેસની પ્રવક્તા સુદ્ધાં ગણાવી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો