ખેતી દ્વારા ઉત્પન્ન થતા પ્રદૂષણના નિરાકરણનો ઉપાય
કૃષિ અવશેષોનો નિકાલ એ મોટો મુદ્દો છે. ખેડૂતો નકામા અવશેષોને બાળી મૂકે છે અને તેનાથી પ્રદૂષણ ફેલાય છે.
કલરમજરી ગામના લોકોનો દાવો છે કે તેમની પાસે આનો ઉકેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો