You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનની એ મહિલાઓ, જે પોતે તો ન ભણી શકી, પરંતુ દીકરીઓનું ભવિષ્ય બદલી રહી છે
પાકિસ્તાનની એ મહિલાઓ, જે પોતે તો ન ભણી શકી, પરંતુ દીકરીઓનું ભવિષ્ય બદલી રહી છે
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કેટલાક સમુદાયની મહિલાઓને ભણવા મોકલવામાં ન આવતી. આના માટે ગરીબી, મજૂરી માટે ભટકવું તથા શાળાઓ દૂર હોવી વગેરે જેવી સમસ્યાઓ હતી.
જોકે, હવે આ સમુદાયની મહિલાઓ ગરીબી તથા જૂની પરંપરાઓને અવગણીને પોતાની દીકરીઓને શાળાએ મોકલી રહી છે.
ખાસ કરીને હિંદુ બાગડી સમુદાયની મહિલાઓ આ પ્રથા બદલી રહી છે.
કેવી રીતે, જુઓ મોહમ્મદ ઝુબેર અને આસિયા અંસારના આ અહેવાલમાં
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન