મુંબઈની સ્થાપના પાછળ ગુજરાતીઓનો કેટલો ફાળો?

મુંબઈની સ્થાપના પાછળ ગુજરાતીઓનો કેટલો ફાળો?

શું તમને ખ્યાલ છે ભારતનું આર્થિક પાટનગર કહેવાતા મુંબઈ શહેરની એક વખત દહેજમાં આપલે થઈ હતી.

ભારત સરકારના હાથમાં શાસન આવ્યું એ પહેલાં સુધી સમગ્ર ભારત માફક મુંબઈ પર બ્રિટિસરોનું શાસન હતું.

જોકે, એ પહેલાં પોર્ટુગીઝોના મુખ્ય બંદર તરીકે મુંબઈ શહેર ઓળખાતું હતું.

તો પછી કોણે કેવી રીતે અને શા માટે બ્રિટિશરોને મુંબઈ એક લગ્નની ભેટ તરીકે આપ્યું?

તો આવો જાણીએ આજે બીબીસી ગુજરાતીના તવારીખમાં મહાનગરી મુંબઈનો ઇતિહાસ.