અમદાવાદમાં કાર બસ સ્ટેન્ડમાં કઈ રીતે ઘૂસી ગઈ?
અમદાવાદમાં કાર બસ સ્ટેન્ડમાં કઈ રીતે ઘૂસી ગઈ?
બસ સ્ટેન્ડની અંદર ઘૂસી ગયેલી મોંઘીદાટ ઈવી કારનો આ વીડિયો અમદાવાદનો છે. શહેરના નિકોલના ભક્તિ નગર સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે એએમટીએસનું બસ સ્ટેન્ડ પણ તૂટી ગયું હતું.