You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાઓની એ પહેલ જે રિયૂઝેબલ સેનિટરી પૅડના ઉત્પાદન થકી પર્યાવરણ બચાવે છે
મહિલાઓની એ પહેલ જે રિયૂઝેબલ સેનિટરી પૅડના ઉત્પાદન થકી પર્યાવરણ બચાવે છે
આ મહિલાઓ હજારો સેનિટરી રિયૂઝેબલ સેનિટરી પૅડ બનાવી પર્યાવરણને બચાવવાની દિશામાં પ્રયાસ કરી રહ્યાં છે.
મહિલાઓની આ પહેલ માત્ર તેમનાં જ નહીં ઘણાનાં જીવનમાં પરિવર્તન લાવી રહી છે.
આ પહેલ થકી મહિલાઓ 60 હજાર કરતાં વધુ પૅડ વેચી ચૂક્યાં છે.
રિયૂઝેબલ પૅડના ઉપયોગથી કચરો પેદા થતો અટકે છે.
અંતરિયાળ વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓને આ પહેલનો લાભ મળે એ સુનિશ્ચિત કરવાની દિશામાં પણ પ્રયાસ કરાઈ રહ્યા છે.