ગુજરાતના સૌથી ગરીબ પૂર્વ ધારાસભ્ય, જેમને પેન્શન મળતું નથી

ગુજરાતના સૌથી ગરીબ પૂર્વ ધારાસભ્ય, જેમને પેન્શન મળતું નથી

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ઉમેદવારોએ જાહેર કરેલી સંપત્તિ પ્રમાણે તેમની સંપત્તિ પણ સમય જતા વધી છે.

જોકે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામમાં પૂર્વ ધારાસભ્ય રામસિંહ રૂપસિંહજી સોલંકી સામાન્ય જીવન જીવી રહ્યા છે.

તેમનું ઘર પણ સામાન્ય છે. જમીન સાથે જોડાયેલા આ ધારાસભ્ય પાસે આજે પણ લોકો તેમની સમસ્યાઓના નિરાકરણ માટે જાય છે.

હજુ સુધી સરકાર તરફથી તેમને પેન્શન પણ મળતું નથી. આ વીડિયોમાં જાણીએ રામસિંહના જીવન વિશે.

બીબીસી
બીબીસી