વિદ્યાર્થીનીઓ દ્વારા ચલાવવામાં આવતી એ સ્કૂલ બૅન્ક

વિદ્યાર્થીનીઓ દ્વારા ચલાવવામાં આવતી એ સ્કૂલ બૅન્ક

આવો મુલાકાત કરીએ શાળાનાં બાળકો દ્વારા સંચાલિત બૅન્કની જે વાસ્તવિક બૅન્કની જેમ જ ચાલે છે.

તેલંગણાની એક શાળાએ બાળકોને બચત અને બૅન્કિંગનો કારભાર શીખવવા સ્કૂલમાં જ બૅન્ક ખોલી છે જેનો કાર્યભાર શાળાની વિદ્યાર્થીનીઓ જ સંભાળે છે.

કઈ રીતે ચાલો જોઇએ આ અહેવાલમાં...