અમદાવાદ : સાત ધાનમાંથી બનતો આવો ખીચડો તમે નહીં ખાધો હોય

અમદાવાદ : સાત ધાનમાંથી બનતો આવો ખીચડો તમે નહીં ખાધો હોય

અમદાવાદમાં એક ફૂડ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં લોકોને સાત પ્રકારના અનાજનો ઉપયોગ કરીને સાત ધાનના ખીચડાની મીજબાની માણવા મળી. સાત અલગ-અલગ પ્રકારનાં અનાજનો ઉપયોગ કરીને આ ખીચડો બનાવવામાં આવે છે. જોઈએ કે આ ખીચડો કેવી રીતે બને છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.