Gujarat Weather : નવી સિસ્ટમ બનવાથી ગુજરાતનું હવામાન બદલાશે?

Gujarat Weather : નવી સિસ્ટમ બનવાથી ગુજરાતનું હવામાન બદલાશે?

ભારત પર નવી સિસ્ટમ આવી રહી છે, હાલ તો ગુજરાતમાં ગરમી પૂરજોશમાં અનુભવાઈ રહી છેે.

જોકે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે.

આ વીડિયોમાં ત્યારે જાણો કે કયા વિસ્તારોમાં વાદળો છવાશે અને આગામી દિવસોમાં હવામાનમાં બદલાવ આવવાની કે કમોસમી વરસાદ થવાની આગાહી તો નથીને?