વધતું તાપમાન અને પ્રદૂષણ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અવળી અસર કરે છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો
વધતું તાપમાન અને પ્રદૂષણ માનસિક સ્વાસ્થ્ય પર કેવી અવળી અસર કરે છે?

પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન પર્યાવરણ જ નહીં માનવીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી રહ્યું છે.

જે વાયુ પ્રદૂષણને આપણે એક સામાન્ય અને સર્વવ્યાપ્ત સમસ્યા ગણી અવગણીએ છીએ તે હકીકતમાં આપણા સહુ માટે કેટલું ગંભીર જોખમ લાવી શકે છે.

વાયુ પ્રદૂષણ કેવી રીતે માનવીના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. વૈજ્ઞાનિકોએ આ બાબતે અનેક અભ્યાસો હાથ ધર્યા છે.

આ અભ્યાસનાં પરિણામો પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો બાબતે શું કહે છે તે બાબતોની જાણકારી મેળવો આ વીડિયો અહેવાલમાં.

જળવાયુ પરિવર્તનની માનવીના સ્વાસ્થ્ય પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જળવાયુ પરિવર્તનની માનવીના સ્વાસ્થ્ય પર અસર
બીબીસી
બીબીસી