‘ચોંકાવનારું પરિણામ આવશે’ ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા શું બોલ્યા?

‘ચોંકાવનારું પરિણામ આવશે’ ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા શું બોલ્યા?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતદાન બાદ હાલની સ્થિતિને લઈને ભરૂચથી ઇન્ડિયા ગઠબંધનના નેતા ચૈતર વસાવાએ બીબીસી સાથે ખાસ વાત કરી.

તેઓ કહે છે કે, મેં 2015માં જાહેર જીવનમાં ઝંપલાવ્યું હતું અને 2022માં હું ધારાસભ્ય બન્યો.

તેઓ વિશ્વાસપૂર્વક કહે છે કે તેઓ 50,000થી વધુ મતથી જીતશે.

આ સિવાય તેઓ મુમતાઝ પટેલની નારાજગી વિશે વાત કરે છે. આ ચૂંટણીમાં તેમની સામે કેવા પડકારો રહ્યા અને ભાજપ અંગે તેઓ શું માને છે?

વધુ વિગત જુઓ આ વીડિયોમાં.