સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સોનું ખરીદી રહેલા લોકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સોનું ખરીદી રહેલા લોકોએ શું કહ્યું?

સોના-ચાંદીના ભાવમાં નવા ઉચ્ચતમ સ્તર જોવા મળ્યાં બાદ ભારે વધ-ઘટ ચાલી રહી છે.

હાલમાં ગુજરાતભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ભાવની વધ-ઘટ વચ્ચે પણ લોકો સોનું ખરીદી રહ્યા છે.

ત્યારે લગ્નની સિઝન વચ્ચે દાગીનાની ખરીદી કરી રહેલા ગ્રાહકોએ શું કહ્યું?

તેઓ ભાવ ઘટવાની રાહ જોશે કે આ ભાવે પણ ખરીદી કરશે?

બીબીસી ગુજરાતીએ સુરતમાં સોનાની ખરીદી કરતાં લોકો સાથે વાત કરી હતી.

વીડિયો : અજિત ગઢવી

શૂટ : રૂપેશ સોનવણે

ઍડિટ: અવધ જાની

સુરત, સોનું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન