સુરેન્દ્રનગર : પાટડીમાં ગૅસગળતરને લીધે બે જુવાનજોધ પુત્રનાં મોત, પરિવારનું આક્રંદ

સુરેન્દ્રનગર : પાટડીમાં ગૅસગળતરને લીધે બે જુવાનજોધ પુત્રનાં મોત, પરિવારનું આક્રંદ

સુરેન્દ્રનગરના પાટડીમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ગૅસગળતરને લીધે બે કર્મચારીનાં મોત થયાં છે. જુવાનજોધ પુત્રોને ગુમાવનાર બંને પરિવાર આઘાતમાં છે. આરોપીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી જુઓ આ વીડિયોમાં

વીડિયો : સચિન પીઠવા બીબીસી માટે

ઍડિટ : સાગર પટેલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.