બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?
બનાસકાંઠામાં પાણીનાં તળ ઊંડાં જતાં ખેડૂતોની કેવી હાલત થઈ?

બનાસકાંઠા અને વાવ-થરાદના કેટલાક વિસ્તારોમાં જમીનમાં પાણીનાં તળ ઊંડાં જતાં રહ્યાં છે.

જેના કારણે અહીંના ખેડૂતોની મુશ્કેલી વધી છે.

બંને જિલ્લાના ખેડૂતોને ખેતીનું પાણી નથી મળી રહ્યું.

પાણીની આશામાં ખેડૂતો બોર ખોદાવી રહ્યા છે, પણ તેમાંય પાણી નથી મળી રહ્યું અને ક્યાંક પાણી મળી પણ જાય તો એ પણ ખારું હોય છે.

આ સ્થિતિથી ખેડૂતોને કેવી સમસ્યા થઈ રહી છે. જુઓ વીડિયો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાણીનું સંકટ,

ઇમેજ સ્રોત, STRDEL/AFP via Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન