આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં કેટલાં માવઠાં થશે, ઠંડીને લઈને શું છે આગાહી?
આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં કેટલાં માવઠાં થશે, ઠંડીને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાંની કડકડતી ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું છે.
તો કેટલાક વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલુંય જોવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્યમાં 'જોઈએ એવી ઠંડી' ન પડવાની વાતો પણ થઈ રહી હતી.
જોકે, પાછલા અમુક દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવે ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી સમયમાં ઠંડી અંગે આગાહી જાહેર કરી છે. સાથે જ ઠંડીની આ મોસમમાં માવઠાં પડશે કે કેમ એ અંગે પણ આગાહી કરી છે.
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીના હવામાન સમાચાર.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



