ટ્રમ્પના માનમાં ચીનમાં યોજાયો ભવ્ય ભોજન સમારંભ

વીડિયો કૅપ્શન, ટ્રમ્પના માનમાં ચીનમાં થયો આવો ભોજન સમારંભ
ટ્રમ્પના માનમાં ચીનમાં યોજાયો ભવ્ય ભોજન સમારંભ
પ્રકાશિત

ચીનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં રાજધાની બેઇજિંગમાં ગોલ્ડન રૂમની અંદર થયો, ગ્રેટ હૉલ ઑફ ધ પીપલની અંદર ભોજન સમારંભ યોજાયો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે આ ભોજન સમારંભમાં અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેઠ, વ્હાઇટ હાઉસના ડૅપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલર અને આગેવાન ટેક કંપનીઓના પ્રતિનિધિઓ જેમ કે ટેસ્લાના ઇલોન મસ્ક અને ઍપલના ટીમ કુક સહિતના અગ્રણીઓએ હાજરી આપી.

ચીન, અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images