જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ઇલ્તિજા મુફ્તી તેમનાં માતાની કમી પૂરી કરી શકશે
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ઇલ્તિજા મુફ્તી તેમનાં માતાની કમી પૂરી કરી શકશે
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં, જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીનાં પુત્રી ઇલ્તિજા મુફ્તી પ્રથમ વખત દક્ષિણ કાશ્મીરની શ્રીગુફવારા-બિજબેહારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. મહેબૂબા મુફ્તીએ પોતે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેમના ચૂંટણી ન લડવાનું કારણ શું છે? કલમ 370 વિશે તેમનો શું અભિપ્રાય છે? પીડીપી નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનનો ભાગ કેમ ન બની શકી? શું 2014ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપની મદદથી સરકાર બનાવવી એ પીડીપીની ભૂલ હતી? બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે આ તમામ વિષયો પર ઇલ્તિજા મુફ્તી સાથે વાત કરી. જુઓ આ ખાસ મુલાકાત.

ઇમેજ સ્રોત, @IltijaMufti_
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



