હીટવેવને કારણે ગર્ભવતીઓને કેવા પ્રકારનો ખતરો રહેલો છે? બચવાનો કોઈ ઉપાય ખરો?

વીડિયો કૅપ્શન, Heatwaveને કારણે ગર્ભવતીઓને કેવા પ્રકારનો ખતરો રહેલો છે? બચવાનો કોઈ ઉપાય ખરો?
હીટવેવને કારણે ગર્ભવતીઓને કેવા પ્રકારનો ખતરો રહેલો છે? બચવાનો કોઈ ઉપાય ખરો?

વધુ ગરમીને કારણે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય અને નવજાતો પર કેવા પ્રકારની અવળી અસર થઈ શકે છે પર એક નવો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ અભ્યાસમાં બહુ ગંભીર બાબતો સામે આવી છે કે કેવી રીતે આકરી ગરમીને કારણે મહિલાઓ સમય કરતાં વહેલાં બાળકોને જન્મ આપે છે અને મૃત બાળકોને જન્મ આપવા જેવી બાબતોનો શિકાર બની રહી છે....

ભારતમાં આ પ્રકારના ઇશ્યુ સૌથી વધુ જોવા મળે છે અને એમાં પણ આ વર્ષે તો રેકોર્ડ બ્રેકિંગ ગરમીની આગાહી છે. જળવાયુ પરિવર્તનના આ એપિસોડમાં વાત કરીએ કે WHO એ શું ચેતવણી આપી છે અને બચવાના કોઈ સૂચનો કર્યાં છે કે કેમ...

વીડિયો - સમીના શેખ, દિતી વાજપેઈ

ગર્ભવતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images