સુરતના એ મંદિરની કહાણી જ્યાં પાછલી ચાર પેઢીથી મહિલાઓ કરે છે પૂજાકાર્ય

વીડિયો કૅપ્શન, સુરતના મહાદેવ મંદિરનાં પૂજારણ રક્ષાબહેન જેઓ ચાર પેઢી કરે છે મંદિરનું સેવાકાર્ય
સુરતના એ મંદિરની કહાણી જ્યાં પાછલી ચાર પેઢીથી મહિલાઓ કરે છે પૂજાકાર્ય

સામાન્ય રીતે મંદિરોમાં પૂજારી તરીકે પુરુષો જ મળી આવે છે. પરંતુ સુરતનાં રક્ષાબહેન આ મામલે અપવાદ છે.

તેઓ પાછલાં 42 વર્ષોથી મહાદેવ મંદિરે પૂજા કાર્ય કરી રહ્યાં છે.

સુરતના કતારગામમાં આવેલ સોમનાથ કામનાથ મહાદેવ મંદિરમાં છેલ્લી ચાર પેઢીઓથી મહિલાઓ પૂજારી તરીકે કાર્યરત્ છે.

જુઓ, આ અનોખા મંદિર અને તેનાં પૂજારણની કહાણી.

રેડ લાઇન
રેડ લાઇન